ધાર્મિક

નેપાળમાં આવેલા ભૂકંપ અને મેક્સિકોમાં વાવાઝોડા માં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

મેક્સિકોમાં અચાનક ઓટિસ નામનું વાવાઝોડું આવ્યું હતું અને તેને કારણે બહુ મોટા પાયે જાનમાલની ખુવારી થવા પામી હતી, જેમાં પ્રાપ્ત…

“મિશન વાસ્તુ: ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે ઇન્ડિયાની ડેસ્ટીની રીશેપ કરવા માટે વાસ્તુ સાયન્સની ભૂમિકા” અંગે પ્રકાશ પાડવા યોજાયો સેમિનાર

અમદાવાદ: શહેરમાં મિશન વાસ્તુશાસ્ત્ર આધારિત એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વાસ્તુશાસ્ત્રના અભ્યાસુ નિષ્ણાત અગ્રણીઓ જોડાયા હતા.…

મોરારી બાપૂએ બરસાનામાં રામકથાનો શુભારંભ કર્યો

બરસાના : આજથી શરૂ થયેલા નવરાત્રીના પર્વ સાથે આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ દિવ્ય રાધાજી માટે વ્રજ ભૂમિના પવિત્ર શહેર…

સંત રાજીન્દર સિંહજી મહારાજની અધ્યક્ષતામાં અમદાવાદમાં સત્સંગ તથા નામદાનના કાર્યક્રમનું આયોજન

અમદાવાદ: સાવન કૃપાલ રૂહાની મિશન તરફથી  સંત રાજીન્દર  સિંહજી મહારાજની અધ્યક્ષતામાં બે દિવસીય સત્સંગ તથા નામદાનનો કાર્યક્રમ 10- 11 ઓક્ટોબર…

લખતર દાહોદ અને બેંગલોર ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત થવા પામ્યો હતો જેમાં એક જ પરિવારના…

મહારાષ્ટ્રના નાંદેડ અને ગુજરાત ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

          ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે.  આ દુઃખદ ઘટના બની છે તેમાં જે લોકોના મૃત્યુ થયાં તેમાં 12 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય અન્ય ૧૨ વ્યકિતઓના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૬૦૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.                 આ સિવાય ગુજરાતના વિવિધ સ્થળોએ અકસ્માતની ઘટનામાં ૬ જેટલા લોકોના મોત થયા છે. કાલાવડ,ભાવનગર જેવા સ્થળોએ વિવિધ અકસ્માતની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૯૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આમ કુલ મળીને રુપિયા ૪,૫૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે.  મોરબી ખાતે ચાલી રહેલી રામકથામાંથી પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ અર્પણ કરવામાં આવશે.