ધાર્મિક

પતંજલિપીઠનો ઐતિહાસિક દિવસ:વેદપરંપરા સનાનત પરંપરાનો ગૌરવશાળી સેતુ બાબા રામદેવજીનાં સંન્યાસ દિવસ પર બંધાયો

૮૯૪મી રામકથાનો પુર્ણાહુતી દિવસ આજે પતંજલિ યોગપીઠમાં ઐતિહાસીક-ગૌરવશાળી  દિવસ બન્યો કારણ કે,રામનવમી,ચૈત્રનવરાત્રિ સાથે-સાથે જે પરંપરામાં જીવીએ છીએ એ મહર્ષિ દયાનંદ…

માનસ ગુરુકુળ  મહેશ એન.શાહ દિવસ-૫ તારીખ-૬ એપ્રિલ.રામને,વેદને,બ્રહ્મને માપો નહિ,પામો!

તર્કથી કંઇ સિધ્ધ થતું નથી,અનુભૂતિથી થાય છે.વિચાર,ઉચ્ચાર,આચાર,વ્યવહાર અને સ્વિકાર-સત્યની આ પંચધારા છે.કર્મ નીતિથી,રીતિથી અને પ્રીતિથી કરો. છઠ્ઠા દિવસની કથા પ્રારંભે…

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિ-૪ તા-૫ એપ્રિલ.સત્ય પ્રતાપી હોય છે અને પ્રેમ પ્રભાવી હોય છે.

ચોથા દિવસની કથામાં પ્રવેશ કરતી વખતે બાપુએ કહ્યું કે મારા ભાવનગર પાસેના સમઢીયાળામાં એક પહોંચેલી સ્ત્રી-ગંગાસતી,જેણે એક પદ લખ્યું: શીલવંત…

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિવસ-૩ તા-૪ એપ્રિલ.જે ક્ષણમાં જીવે છે એ જ ચિરંજીવી છે

ત્રીજા દિવસની કથા પ્રારંભ પહેલા પતંજલિ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિવિધ બાળકો દ્વારા ૨૧ થી પણ વધારે શાસ્ત્રો જેમણે કંઠસ્થ કર્યા…

૩૫૦થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલા સાધના કરશે

સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના…

માનસ રામકથા મહેશ એન.શાહ દિવસ-૭ તારીખ ૨૫ માર્ચ. જે કર્મ કરતાં ડર લાગે એ જ પાપ છે.

સાતમા દિવસની કથા પર બાપુએ જણાવ્યું કે તુલસીજીએ રામકથાનો મહિમા જે ચોપાઈઓમાં ગાયો એ એક-એક ચોપાઈ લઈને ક્રમમાં આગળ વધી…