ઇવેન્ટ

પ્રધાનમંત્રી દેહરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.

પર્યાવરણ દિવસ – ક્યારેક કુદરત સાથે પણ સંબંધ સુધારીએ

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. લોકો જાતભાતની રીતે તેની ઉજવણી કરશે, તેના માટે વિવિધ આયોજનો થશે, રેલીઓ નીકળશે, પ્રતિજ્ઞાઓ લેવાશે…

પર્યાવરણઃ આપણા અસ્તિત્વનો આધાર

વિશ્વ પર્યાવરણ દિવસ, એક એવો દિવસ જે આપણને આપણા અસ્તિત્વનો આધાર સાચવવા માટે સમજ  સાથે યાદ અપાવે છે. જો આપણે સાંસ્કૃતિક વારસાને…

”વિશ્વ પર્યાવરણ દિન” વિશેષઃ વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો

જૂનાગઢઃ  સમગ્ર ગુજરાત રાજ્યનાં તમામ જિલ્લાની તુલનાએ કુદરતે જૂનાગઢ જિલ્લાને અમાપ પ્રકૃતિની વિરાસત ભેટ ધરી છે. ગીર ગીરનારનું વન હોય…

નિકોટેક્ષ ધ્રુમપાન કરનારાઓને ધ્રુમપાન છોડવા તરફ એક પગલુ ભરવા માટે કરી રહ્યું છે

વર્લ્ડ નો ટોબેકો ડેના પ્રસંગે ધ્રુમપાન છોડવનાર અગ્રણી બ્રાંડ  નિકોટેક્ષ દ્વારા એક અભિયાન લોંચ કરવામાં આવ્યું છે - #EkCigaretteKam. આ…

રાષ્ટ્રપતિના હસ્તે એ.એસ. કિરણ કુમાર અને કૈલાસ સત્યાર્થીને ‘‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’’થી નવાજવામાં આવ્યા

સુરતઃ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચત્તમ કોટિની કામગીરી કરનારા મહાનુભાવોની કામગીરીની કદર કરવા માટે એસ.આર.કે. ફાઉન્ડેશન દ્રારા અપાતો સંતોકબા માનવરત્ન એવોર્ડ અવકાશયાનમાં…

Latest News