સૌરાષ્ટ્ર

સાંસદ પૂનમ માડમએ જામનગરથી રામભક્તોની સ્પેશિયલ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવીને અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું

ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં શ્રી રામમય માહોલ બન્યો છે.…

12 વર્ષના બાળકના હાડકાનું ટ્યુમરને ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીની લેટેસ્ટ ટેક્નોલોજી ની મદદથી કાપા વગર દૂર કરવામાં આવ્યું

રાજકોટ: 12 વર્ષના એક બાળકને ડાબી જાંઘમાં 5-6 મહિનાથી અસહ્ય દુ:ખાવો થતો હતો અને તે પોતાના માતા- પિતા સાથે વોકહાર્ટ…

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત

ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈથી લઈ અમદાવાદ પહોંચીઅમદાવાદ : ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે હેટ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની…

અમરેલીના રાજુલામાં શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના રૂમમાં દીપડો ઘુસી જતાં દોડધામ મચી

અમરેલી પંથકમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. ક્યારેક સિંહોના આંટાફેરા સામે આવે છે તો ક્યારેક દીપડો દેખા…

ગીર સોમનાથમાં મુખ્ય મંદિરની આસપાસના દબાણો હટાવાયા

ગીર સોમનાથમાં વિવિધ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે. મુખ્ય મંદિરની આસપાસ હમીરજી સર્કલ, પાર્કિંગ એરિયા સહિતના દબાણો હટાવવામાં આવ્યા…

રાજુલાના વાવેરા ગામે સિંહણે બે વ્યક્તિ પર હુમલો કર્યો

સિંહણના હુમલાની ખબરથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયોસિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહો અવારનવાર માનવ વસાહતમાં આવી જાય છે. સિંહ માનવભક્ષી…