ADVERTISEMENT
ADVERTISEMENT

ગુજરાત

વડોદરા ખાતે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને તેમના પરિવારજનોને  સહાય

તારીખ ૧૮/૧/૨૪ નો દિવસ વડોદરા વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. હરણી તળાવમાં એક શાળાના બાળકો અને કેટલાક શિક્ષકો બોટીંગ માટે ગયા હતા.  પ્રાપ્ત માહિતી અનુસાર બોટ ઊંધી વળી જવાથી ૧૪ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. જેમાં બે શિક્ષકો અને ૧૨ નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે.       પૂજ્ય મોરારીબાપુની રામકથા યુપીમાં શ્રાવસતી ખાતે ચાલી રહી છે. ૧૨ બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે  પૂજ્ય મોરારીબાપુ અત્યંત વ્યથિત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે  અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ  અર્પણ કરી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ  મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.  પૂજ્ય બાપુએ આ બાળકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

Read more

અમરેલીના રાજુલાના મીરાદાતાર વિસ્તારમાં પ્રથમવાર વીજળી આવતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ

દેશ આઝાદીનો અમૃત મહોસ્તવ યોજી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના મીરાદાતાર વિસ્તારમાં ખરેખર અમૃતકાળ...

Read more

૨૨મી જાન્યુઆરીએ ગુજરાતમાં રજાને લઇને સરકારે કોઇ ર્નિણય કર્યો નથી ઃ ઋષિકેશ પટેલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યમાં જાહેર રજાને લઇને હજુ સુધી કોઇ ર્નિણય લેવાયો...

Read more

ગાંધીનગરના દેહગામમાં ફેક્ટરીની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન!

અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા ૨૫ કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં DRIને સૌથી મોટી સફળતા મળીઅમદાવાદ...

Read more
Page 96 of 872 1 95 96 97 872

Categories

Categories