પરમ પૂજ્ય મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામકથા – માનસ બ્રહ્મવિચારના બીજા દિવસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂજ્ય બાપૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા વાયદાને યાદ કર્યો હતો. રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જો હું પ્રેસિડેન્ટ બનીશ તો યુદ્ધ રોકાવી દઇશ. ટ્રમ્પ સાહેબ, તમારો વાદો નિભાવજો. મેં તમારું નિવેદન સાંભળ્યું છે અને મને સારું લાગ્યું. કોઇ વ્યક્તિ યુદ્ધ રોકવી દે તો કેટલું સારું.”
વિયેટજેટે નવા 111મા એરબસ A321neo ACF સાથે તેના કાફલાનું વિસ્તરણ કર્યું
~ એરલાઈન્સ ભારતીય પ્રવાસીઓ માટે 12 ડિસેમ્બરના રોજ એક દિવસનું મેગા પ્રમોશન ઓફર કરશે ~ વિયેતજેટ દ્વારા તાન સન ન્હાટ...
Read more