ગુજરાત

ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહ્યો : પારો ૧૧.૭ નોંધાયો

અમદાવાદ :  અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનાપ્રમાણમાં એકાએક તીવ્ર વધારો થઇ ગયો છે. આજે રાજ્યના કંડલા એરપોર્ટ વિસ્તારમાંપારો ગગડીને ૧૧.૭ ડિગ્રી…

યશપાલ અને ઇન્દ્રવદનના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

અમદાવાદ :  ગુજરાત લોકરક્ષક દળના પેપરલીક કૌભાંડમાં ગઇકાલે ધરપકડ કરાયેલા યશપાલસિંહ સોલંકી ઉર્ફે ઠાકોર અને ઇન્દ્રવદનપરમારના દસ દિવસના રિમાન્ડ મંજૂર…

અમદાવાદ : પાર્કિગ સમસ્યાને હલ કરવા નવી એપ લોન્ચ થઇ

અમદાવાદ : અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં પાર્કિગ અને તેના કારણે ટ્રાફિક જામ, પ્રદૂષણ સહિતની અનેક સમસ્યાઓ સરકાર સહિતના સત્તાવાળાઓ માટે…

ચાંદીની લૂંટમાં પીએએસઆઇ અને કોન્સ્ટેબલની જ સંડોવણી

અમદાવાદ : સરખેજમાં ગઈકાલે વેપારીને માર મારીને ૪૦ કિલો ચાંદીની લૂંટ કરી ફરાર થઈ જવાના ચકચારી કિસ્સામાં

લોક ગઠબંધન પાર્ટી ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં

અમદાવાદ  : આગામી લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાત સહિત દેશભરમાં રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ અને રાજકીય તખ્તા

૩૯,૩૯૨ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

અમદાવાદ :  રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો

Latest News