ગુજરાત

શહેરમાં પ્રિમિયર બેડમિન્ટન લીગની મેચ હવે જોવા મળશે

અમદાવાદ :  પ્રિમીયર બેડમિન્ટન લીગની મહત્વની મેચો આ વખતે સૌપ્રથમવાર અમદાવાદમાં તા.૨થી ૬ જાન્યુઆરી દરમ્યાન જોવા મળશે. સ્પોટ્‌ર્સલાઇવ દ્વારા તા.૨૨…

છેલ્લા ૪ વર્ષમાં ૧૪ કરોડના ડસ્ટબિન લોકોને અપાયા છે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત સોમવારથી નાગરિકો પાસેથી ડોર ટુ ડોર હેઠળ માત્ર સૂકો અને ભીનો કચરો લેવાતો…

ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહ્યો : પારો ૧૧.૭ નોંધાયો

અમદાવાદ :  અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનાપ્રમાણમાં એકાએક તીવ્ર વધારો થઇ ગયો છે. આજે રાજ્યના કંડલા એરપોર્ટ વિસ્તારમાંપારો ગગડીને ૧૧.૭ ડિગ્રી…

યશપાલ અને ઇન્દ્રવદનના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

અમદાવાદ :  ગુજરાત લોકરક્ષક દળના પેપરલીક કૌભાંડમાં ગઇકાલે ધરપકડ કરાયેલા યશપાલસિંહ સોલંકી ઉર્ફે ઠાકોર અને ઇન્દ્રવદનપરમારના દસ દિવસના રિમાન્ડ મંજૂર…

અમદાવાદ : પાર્કિગ સમસ્યાને હલ કરવા નવી એપ લોન્ચ થઇ

અમદાવાદ : અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં પાર્કિગ અને તેના કારણે ટ્રાફિક જામ, પ્રદૂષણ સહિતની અનેક સમસ્યાઓ સરકાર સહિતના સત્તાવાળાઓ માટે…

ચાંદીની લૂંટમાં પીએએસઆઇ અને કોન્સ્ટેબલની જ સંડોવણી

અમદાવાદ : સરખેજમાં ગઈકાલે વેપારીને માર મારીને ૪૦ કિલો ચાંદીની લૂંટ કરી ફરાર થઈ જવાના ચકચારી કિસ્સામાં

Latest News