ગુજરાત

વડોદરા જિલ્લા એલસીબી પોલીસને મળી મોટી સફળતા, સાંપા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે માજી સરપંચ ને ઝડપાયા

દારૂબંધી વાળા ગુજરાત માં, વડોદરા જિલ્લા એલસીબી પોલીસને મળી છે મોટી સફળતા, પોલીસ ના અધિકારીયો ને મળેલી બાતમીના મુજબ સાંપા…

આર્થીક સંકટ માં ફસાયેલા શ્રીલંકા ની અસર ગુજરાત ના સૌરાષ્ટ્ર પર, મોટા વર્ગ ના નિકાસકારો ના નાણા અટવાયા  

છેલ્લા ઘણા દિવસો થી જે દેશ ની પરિસ્થિતિ અત્યંત ખરાબ જાેવા મળી છે તેમજ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા…

વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સામે ગુનો નોંધાવ્યો

હિન્દુ દેવી-દેવતાઓના અપમાન કર્યાની ફરિયાદ નોંધાઈ વડોદરાની એમ.એમ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્‌સ ફેકલ્ટી ખાતે ત્રણ દિવસ પહેલાં એન્યુઅલ શોમાં દરમિયાન સ્કલ્પચર વિભાગમાં…

ટિપ્સ મ્યુઝિકે નવું ગીતમેરુ તો ડગેલોન્ચ કર્યુ.

ટિપ્સ મ્યુઝિક દ્વારા આજે શ્રોતાઓ માટે એક નવું ગુજરાતી ગીત રજૂ થયું જેનું શીર્ષક છે “મેરુ તો ડગે” જે જાણીતા…

થદદ્દોમલ શહાની સેન્ટર ફોર મેનેજમેન્ટે અમદાવાદમાં તેમનું પ્રથમ કેન્દ્ર શરૂ કર્યું

થદદ્દોમલ શહાની સેન્ટર ફોર મેનેજમેન્ટ - ટીએસસીએફએમ - આઉટલુક ઇન્ડિયા દ્વારા ગ્લોબલ બિઝનેસ કોર્સ માટે #3 ક્રમાંકિત સંસ્થા અને ભારતની…

અમદાવાદમાં ઈ-મેમો ફટકારવા પાછળના ખર્ચ સામે દંડ વસૂલાત ઓછી

અમદાવાદ જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૭,૨૯,૪૪,૦૮૦ રુપિયાનો ખર્ચ વાહન ચાલકોને ઈ-મેમો ફટકારવા પાછળ કર્યો હતો.અમદાવાદ ટ્રાફિક પોલીસ…