ગુજરાત

પતિ-પત્નીના ઝઘડાએ ફ્લાઈટનું ઈમરજેન્સી લેન્ડિંગ કરાયું!.. અસલમાં શું બની ઘટના તે જાણો..

નવીદિલ્હી : એક ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને તે ઝઘડો એટલી હદે વધી ગયો કે ફ્લાઈટને પાછી જમીન…

ઉતરાખંડમાં ટનેલમાથી સુરક્ષિત રીતે બહાર આવેલા મજુરોને મોરારિબાપુના આશિષ અને સહાયતા

ગત દિવસો દરમ્યાન ઉતરાખંડમાં ટનેલ હેઠળ  41 લોકો દબાઈ ગયા હતા અને તેમને બચાવવા માટે પ્રયાસો થયા હતા. છેલ્લા 17…

જાણીતી બિઝનેસ અને નેટવર્કિંગ કોમ્યુનિટી BizzTree દ્વારા મેમ્બર્સના ગ્રોથ માટે એક અનોખો પ્રયોગ

ઉબુન્ટુ અને ટ્રેનિંગના વિચારધારા સાથે અને એક બીજાને ટેકો આપી જોડે આગણ વધવું એટલે ઝુનૂન-૨૦૨૩ અભિયાનનું ખાસ આયોજન બિઝનેસ લીડર…

મોરબીમાં દલિત યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપીની અટકાયત

મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરાર ત્રણ આરોપી પ્રિત,…

રાજ્ય સરકારે ખેડૂતોને મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી

ગુજરાતના ૨૨૦ તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી૩થી ૪ લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના…

TRB જવાનો કેટલાક તોડના કિસ્સાઓમાં સામેલ હોવાનુ સામે આવતાં છૂટા કરવાની વાત હતી

TRB જવાનની ફરજ ટ્રાફિક સંચાલન કરીને પોલીસની કામગીરીમાં સહાયતામાં રહીને કામ કરવાની છેઅમદાવાદ : હાલમાં જ ગુજરાત પોલીસને મદદરુપ રહેલ…

Latest News