ગુજરાત

લગ્ન કરી બંને મિત્રો પત્નીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા અને બંને યુવતીઓ એક સાથે નાસી ગઈ

કાલાવડ તાલુકાના વીરપુર ગામે રહેતા બે મિત્રો લુટેરી દુલ્હનનો ભોગ બન્યાજામનગર :ફરી એક વખત લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે.…

પૂજ્ય મોરારિબાપુ દ્વારા રાજ્યના 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અપાશે

પુ. મોરારિબાપુ ગુજરાતના શિક્ષણ,સાહિત્ય અને સાંસ્કૃતિક જગતની અનન્ય સેવા કરી રહ્યાં છે.તેના એક ભાગરૂપે દર વર્ષે પ્રાથમિક શાળાના દરેક જિલ્લાના…

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ વેજલપુરમાં  યોજાશે.

 અમદાવાદ : આજે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યુ હતું કે આઝાદીના ૭૫ વર્ષના ગાળામાં…

વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન દ્વારા બેરોજગાર યુવાનોના સારા ભવિષ્ય માટે મેગા જોબ ફેરનું આયોજન.

અમદાવાદ: વૈશ્વિક સ્તરે મેમન્સ એ ભારતીય ઉપખંડમાંથી ઉદ્ભવતા મુસ્લિમ વંશીય જૂથ છે. પરંપરાગત રીતે, મેમણો વેપારી સમુદાય છે. પરંતુ, જેમ…

Focus Online દ્વારા બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોની સફળતાને કરાશે સમ્માનિત

4 ફેબ્રુઆરીએ AMA ખાતે યોજાશે ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2024’ બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને 15 કેટેગરી અંતર્ગત એવોર્ડથી સમ્માનિત કરાશે…

ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં અકસ્માતમાં ૧૨ લોકોના મોત

ઝડપી ટ્રક અને ટેમ્પો સામસામે અથડાયા અકસ્માત સર્જાયોઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગુરુવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં…