ગુજરાત

નર્મદા લાવો કચ્છ બચાવો ના નારા સાથે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન

કચ્છ : કચ્છમાં નર્મદાના પાણી માટેની માગ સાથે કિસાન સંઘની સભા યોજાઈ છે. નર્મદા લાવો કચ્છ બચાવો ના નારા સાથે…

વડોદરામાં ભાભી સાથે હોટલમાં ગયા બાદ યુવાને બાથરૂમમાં ફાંસો ખાધો

યુવકના પરિવારજનોએ આત્મહત્યા નહિ, પરંતુ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યોવડોદરા : વડોદરામાં એક અજીબ ઘટના બની હતી. વડોદરાના છાણી વિસ્તારમાં…

સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના અંતર્ગત સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ૮૨ ટકા હિસ્સા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમેઃ ઊર્જા મંત્રી

બિપોરજાેય વાવાઝોડામાં વીજ કર્મચારીઓની ઉત્તમ કામગીરીના કારણે ખૂબ જ ટૂંકા સમયમાં વીજ પુરવઠો પૂર્વવત થયો કચ્છ અને બનાસકાંઠામાં ૧૦,૮૩૯ વીજ…

રવિન્દ્ર જાડેજાનાં પિતાએ તેની પત્ની રીવાબા પર જાદુનો આરોપ પણ લગાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે તાજેતરમાં મોટા આક્ષેપો કર્યા છે. તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂ રીવાબા…

સુરતના પાલનપુર વિસ્તારમાં બિલ્ડર હનીટ્રેપનો શિકાર બન્યો

યુવતીએ ફોન કરીને ભાડાના મકાનમાં બોલાવ્યો પછી ૪ શખ્સોએ રૂપિયા ૩૦ લાખનો તોડ કર્યોસુરત : સુરત શહેરનો જે રીતે વિકસિત…

સત્ય ઘટના પર આધારિત સેમિફિક્શન સ્ટોરી “37 Days- ધ અનટોલ્ડ સ્ટોરી”નું અમદાવાદ ખાતે વિમોચન

• સત્ય ઘટના પર આધારિત સેમિફિક્શન સ્ટોરી વર્ણવે છે આ પુસ્તક• "પ્રેમ" પર આધારિત પુસ્તક સૌથી વધુ યુવા વર્ગને આકર્ષશેલાઈફમાં…

Latest News