ગુજરાત

રાષ્ટ્રીય પરેડમાં ગાંધીજીના જીવન-કવને તાદ્શ્ય  નિહાળીને દર્શકો મંત્ર મુગ્ધ

નવી દિલ્હી ખાતે આશિયાન પ્રમુખોની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા ‘‘સાબરમતી આશ્રમની શતાબ્દી અને ગાંધીજી’’ વિષયક…

ફોટોજર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એનાયત

જાણીતા ફોટો જર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તે બદલ ટીમ ખબરપત્રી તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.

ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી મહેસાણાં ખાતે થઈ

ગુજરાતમાં રાજ્ય કક્ષાનાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વર્ષે મહેસાણામાં કરવામાં આવી.  આ ઉજવણીમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૃઆત…

ગુજરાતનું ગૌરવ: મનોજ જોષી બન્યા પદ્મશ્રી

ગુજરાતનાં જાણિતા રંગમંચ અને ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કરનાર દિગ્ગજ અભિનેતા મનોજ જોષીને પદ્મશ્રી ઓવોર્ડ એનાયત થવા જઈ…

જાણો ગુજરાતમાં કયા ચાર ઝોનમાં પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરાશે?

મહેસાણા ખાતે ૬૯મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમના ભાગ રૂપે આજે વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮નું…

પ્રશંસનીય સેવા બદલ કોણ મેળવશે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ?

ગુજરાત રાજ્યમાં પોલીસ ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને પોતે કરેલા અસાધારણ કાર્ય બદલ પોલીસ ચંદ્રકો આપવામાં આવી છે.  આ…

Latest News