ગુજરાત

બિનસ૨કારી અનુદાનિત ૪૦ બી.એડ. કોલેજોમાં અધ્યા૫ક સહાયકોની ભ૨તી માટે એન.ઓ.સી. ઈસ્યુ કરી દેવાયા

રાજયની  બિનસ૨કારી અનુદાનિત કુલ ૪૦ બી.એડ. કોલેજમાં ૧૬મી એપ્રિલ-૨૦૧૮ના રોજ ૮૨ અઘ્યા૫ક સહાયકની ભ૨તી માટે એન.ઓ.સી. ઈસ્યુ કરી દેવામાં આવેલ…

હાઉસીંગ બોર્ડ અને સ્લમ સેલના ૧ લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થશે

ગુજરાત હાઉસિંગ બોર્ડના અને સ્લમ સેલના ૧ લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે માટે મહત્વપૂર્ણ કરવામાં આવ્યો…

ભાવનગરથી સુરતની ‘ઉડાન’નો પ્રારંભ

સુરતઃ- ‘ઉડે દેશ કા આમ આદમી’-ઉડાન યોજના અંતર્ગત આજરોજ અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી સુરતની વિમાની સેવા ઉડ્ડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે…

૩૯૬ નવનિયુકત પોલીસ કર્મી-અધિકારીઓનો દિક્ષાંત પરેડ સમારોહ સંપન્ન

ગુજરાત પોલીસ દળમાં નવા જોડાઇ રહેલા ૩૯૬ પી.એસ.આઇ., ઇન્ટેલીજન્સ ઓફિસર અને લોકરક્ષક કર્મીઓને સંવેદનશીલતા અને પ્રજાભિમુખતાથી કર્તવ્યરત રહી પોલીસના નોબેલ…

ગુજરાત પોલીસનો ‘પોકેટ કોપ પ્રોજેકટ’ લોન્ચ

ગુજરાત પોલીસના ટેકનોસેવી અભિગમથી પોલીસ દળની કાર્યદક્ષતા કાર્યસજ્જતામાં થયેલા વધારાને કારણે રાજ્યમાં શાંતિ-સલામતી-સુરક્ષા જળવાઇ રહ્યા છે. પોલીસ દળને ‘સ્માર્ટ યુગ’…

PCPIRનાં વિકાસ થકી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઉર્જા મળી રહી છે: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ “પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમીકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન” (PCPIR) દહેજ અંગે માહીતી આપતા કેન્દ્રીય કેમિકલ્સ, પેટ્રોકેમીકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી…

Latest News