ગુજરાત

પીવીસી ઈન્સ્યુલેટેડ કેબલના નિર્માતા એકમમાં ભારતીય માનક બ્યૂરોની રેડ

સૂરત : ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટીમે બ્યૂરો પાસેથી અધિકૃત લાયસન્સ વગર કંપનીના પીવીસી ઈન્સ્યુલેટેડ કેબલના ઉત્પાદન, પેકિંગ અને…

અચોક્કસ મુદત અને ભૂખ હળતાળ સાથે અમદાવાદમાં રેલવે કર્મીઓની વિવિધ માંગણીઓને લઈને હળતાળ

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના રેલવેના કર્મચારીઓએ તેમની કેટલીક માંગણીઓને લઇને મંગળવારે અમદાવાદ ડીઆરએમ કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો.…

૭૫ કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજ બનશે

અમદાવાદ ખાતે રૂા. ૮૦૦ કરોડના વિકાસ કામોના વિવિધ પ્રજાલક્ષી કામોનું ખાતમુર્હૂત - ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે,…

દિવેલથી મોયેલા ઘઉં સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાના દાવા સાથે તેના વેચાણ પર સૌપ્રથમ વાર સરકાર દ્વારા લગાવાયો પ્રતિબંધ  

ઉનાળો શરુ થતાં જ દરેક પરિવારમાં ઘઉં ભરવાની સિઝનનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. મોટાભાગની ગૃહિણીઓ આ સિઝન દરમિયાન…

જામનગરના જામ વણથલીમાં હરીબાપાનો દેહત્યાગ બાબતે ચાલેલો નાટકીય ઘટનાક્રમ 

જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા અને સ્વામીનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા ૭૭ વર્ષના હરીભાઈ વેલજીભાઈ ખોલીયા નામના વ્યક્તિને ઈશ્વરનો સાક્ષાત્કાર…

અમદાવાદ ટ્રાફિક પોલીસે કોલમ્બિયા એશિયા હોસ્પિટલ્સના સહયોગથી રોડ સેફ્ટી વીકની ઉજવણી કરી

અમદાવાદ: ટ્રોમાના કેસિસમાં ઘટાડો લાવવા માટેના ઉદ્દેશથી કોલમ્બિયા એશિયા હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ ટ્રાફિક પોલિસ સાથે મળીને રોડ સેફ્ટી વીક દરમિયાન…

Latest News