ગુજરાત

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-૨૦૧૮ના વિજેતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

હાયર એન્ડ ટેકનીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન-ર૦૧૮ના વિનર્સને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

૧૪૮ સહાયક મોટર વાહન નિરીક્ષકની નિમણુક

માર્ગ અકસ્માત ઘટાડવાના હેતુથી સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીની રચના કરવામાં આવી છે. ગુજરાતે માર્ગ સલામતી નીતિ-૨૦૧૬…

અમદાવાદ એરપોર્ટનું સમગ્ર સંચાલન ખાનગી એકમોના હાથમાં સોંપવાની કવાયત

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશન અને ટર્મિનલ મેનેજમેન્ટના ખાનગીકરણ કરવાને રોકાણકારો તરફથી ખૂબ જ સાધારણ પ્રતિસાદ મળ્યો હતો.…

ગુજરાતના માછીમારોને ડીઝલમાં લિટરદીઠ રૂ. ૧૪.૨૮ સેલટેક્ષ રાહત આપવાનો નિર્ણય

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગુજરાતના માછીમારોને ડીઝલ સેલટેક્ષ- વેટમાં રૂ. ૧૪.૨૮ની રાહતનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…

કરોડોના બીટ કોઈન કૌભાંડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને પકડવા ક્રાઈમ બ્રાંચનું આકાશ-પાતાળ એક

બીટ કોઈન પ્રકરણમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને પકડવા માટે સીઆઈડી ક્રાઈમે ધારીના જંગલમાં આવેલા એક ફાર્મ હાઊસમાં તેમજ ધારીની…

આગામી વાયબ્રન્ટ-ર૦૧૯માં તાઇવાનનું પ્રતિનિધિમંડળ સહભાગી થશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાઇવાનના ઊદ્યોગો-રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે ઇંજન પાઠવતા કહ્યું કે તાઇવાનનું આ ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ ઇકોનોમી માટે ગુજરાત-તાઇવાન બન્નેને…