Rudra

Follow:
2351 Articles
Tags:

યુએન બે ભારતીય શાંતિ રક્ષકોને ફરજ દરમિયાન તેમના બલિદાન બદલ મરણોત્તર સન્માનિત કરશે

ગયા વર્ષે યુએન ધ્વજ હેઠળ સેવા આપતી વખતે પોતાનો જીવ ગુમાવનારા બે ભારતીય શાંતિ રક્ષકોને સંયુક્ત રાષ્ટ્ર મરણોત્તર પ્રતિષ્ઠિત ડેગ…

Tags:

ગુજરાતમાં એમેઝોન ટોય્ઝ એન્ડ બુક્સનાં વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઇ

અમદાવાદ : એમેઝોન ઈન્ડિયાની બુક્સ અને ટોય્ઝ કેટેગરીમાં ગુજરાતમાં બે આંકડાની વૃદ્ધિ જોવા મળી છે, જે માતા-પિતા બાળપણના વિકાસ માટેના…

ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર

ગાંધીનગર : ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક…

Tags:

અમદાવાદના હાથીજણમાં બાળકી પર હુમલો કરનાર રોટ વિલર શ્વાનનું મોત નિપજ્યું

અમદાવાદ : થોડા દિવસો અગાઉ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં એક માસૂમ બાળકી પર એક પાલતું રોટવિલર ડોગ દ્વારા અચાનક હુમલો કરવામાં…

ગુજરાત ચૂંટણી પંચે રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો કરી જાહેર

ગાંધીનગર : ગુજરાત ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં ૨.૫ વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના…

લાલુ પ્રસાદે પોતાના પૌત્રનું નામ જાહેર કર્યું, જાણો શું છે તેજસ્વી યાદવ અને રાજશ્રીના બીજા બાળકનું નામ

રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે બુધવારે (૨૮ મે) જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવ બીજી વખત માતાપિતા બન્યાના એક…

Tags:

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 1150 ને પાર, આ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ

નવી દિલ્હી : ભારતમાં જીવલેણ વાઇરસ કોરોના ફરી ઉથલો મારવા લાગ્યો છે, દેશના ૨૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના…

Tags:

શરતોને આધીન: ફ્રાન્સમાં અસાધ્ય રોગથી પીડાતા લોકોને ઈચ્છામૃત્યુનો સરકાર દ્વારા અધિકાર અપાયો

પેરિસ : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ફ્રાન્સમાં સરકારે એક મોટો ર્નિણય લીધો છે જેમાં, નીચલા સદન નેશનલ એસેમ્બલીએ ઐતિહાસિક બિલને મંજૂરી…

…તો વિદ્યાર્થીઓના વિઝા થઈ જશે રદ્દ, અમેરિકન દૂતાવાસની ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી

વોશિંગ્ટન/નવી દિલ્હી : ભારતમાં અમેરિકન દૂતાવાસે આવા વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. આ બાબતે દૂતાવાસે કહ્યું હતું કે, અમેરિકામાં અભ્યાસ માટેનો…

કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 250 કરોડનું બોનસ જાહેર

નવી દિલ્હી : કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (‘‘કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ’’) દ્વારા 31મી માર્ચ, 2025ના રોજ કંપનીની સહભાગી…

- Advertisement -
Ad image