News KhabarPatri

21435 Articles

સાસણગીરમાં ઉજવાશે રાષ્ટ્રકક્ષાનો વિશ્વ વન્ય જીવ દિવસ

-: વિશ્વ વન્ય જીવ દિવસની થીમ :- ‘‘મોટા શિકારી વન્ય જીવો ભયના ઓથાર હેઠળ’’ દેશના કુલ વન્ય પ્રાણી રક્ષિત વિસ્તાર…

પાકિસ્તાન ભારતીય ડ્રોન ટેક્નોલોજી ના વિકાસ થી ગભરાયું

ભારત પાકિસ્તાન ના સંબંધો માં બોર્ડર પાર ની આતંકવાદી ઘટના ના કારણે ખટાશ વધી રહી છે ત્યારે ભારત તેના સૈન્ય…

ડાંગીજનોની હોળી તથા તેના ઉપપર્વ એવા ડાંગ દરબારની તારીખ અને તવારીખ ઉપર એક દ્રષ્ટિપાત

ડાંગઃ  મનુષ્ય સ્વભાવથી જ આનંદપ્રિય પ્રાણી છે. ચીલા જેમ ચાલતા આ માનવ જીવનમાં તહેવારો, ઉત્સવો આનંદ નિર્માણ કરી, મનુષ્ય જીવનને…

Tags:

દિકરીનું પરિવાર સાથે મિલન કરાવતી નવસારી ૧૮૧ અભ્યમ ટીમ

નવસારી : નવસારી ખાતે એક ત્રાહિત વ્‍યકિતએ ૧૮૧ અભ્યમ  મહિલા હેલ્પલાઇનને કોલ કરીને માહિતી આપી કે એક દિકરી ૪-૫ દિવસથી…

Tags:

બુરા ન માનો હોલી હૈ…

સામેવાળાને જે લાગવુ હોય તે લાગે આપણે તો આપણાવાળી કરવાના જ. જો જો ભૂલી ન જતા કે તમારે રંગ લગાવીને…

કાવ્યપત્રી ~ નેહા પુરોહિત

આજકાલ દરેક છાપાની પૂર્તિમાં કાવ્યવિષયક કૉલમ લખાય છે, વંચાય છે અને વખાણાય પણ છે. ચિરાગભાઈ સાથે મારે આવી જ એક…

Tags:

ભારતીય ત્રિમાસિક જી.ડી.પી. રેકોર્ડ 7.2% નોંધાયો

ભારતીય અર્થતંત્ર મજબૂત બનતા જીડીપી ઓક્ટોબર થી ડિસેમ્બર માહ વચ્ચે રેકોર્ડ 7.2 % નોંધવા માં આવ્યો, જે મુખ્યત્વે એગ્રિકલચર, મેનુફેકચરિંગ…

Tags:

ચાંદની સફેદ ફૂૂલોમાં વિંટળાઈને વિદાય થઈ

સફેદ રંગની શોખીન શ્રીદેવીએ બોલિવુડમાં ચાંદની તથા અપ્સરા રૂપની પહેચાન કરાવી હતી. એક સમયે શોકનો રંગ ગણાતો સફેદ રંગ ૮૦-૯૦…

કાર્તિ ચિદમ્બરમ મની લોન્ડરિંગ મામલે ગિરફ્તાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા ભૂતપૂર્વ વિત્ત મંત્રી પી ચિદમ્બરમ ના પુત્ર કાર્તિક ચિદમ્બરમ ને મની લોન્ડ્રિગ ના મામલા માં અરેસ્ટ…

Tags:

કાંચી મઠનાં શંક્રાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન

કાંચી કામાકોટી પીઠ ના અધિપતિ શ્રી જયેન્દ્ર સરસ્વતી નું 82 વર્ષ ની ઉંમરે અવસાન થયું હતું, તેઓ થોડા સમય થી…

- Advertisement -
Ad image