News KhabarPatri

21438 Articles

છતીસગઢના રાયપુર ખાતે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ યોજાશે

સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ પ્રસરી ગયા છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરવા આગામી ૨૧ થી…

Tags:

૨૧માં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં સેનાના ખેલાડીયોનું યોગદાન

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ભારતે પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ભારતે જીતેલા ૬૬ પદકોમાં સેનાના ખેલાડીઓ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.…

Tags:

આમરણ ઉપવાસ પર બેઠેલા પ્રવીણ તોગડિયાની તબિયત લથડી

અયોધ્યામાં રામમંદિર બનાવવા સહિતના મુદ્દાઓને લઇને આમરણ ઉપવાસ પર ઉતરેલા વીએચપીના પૂર્વ વરિષ્ઠ નેતા પ્રવીણ તોગડીયાની તબીયત આજે ઉપવાસ આંદોલનના…

Tags:

રાજભવનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યપાલે મહિલા પત્રકારના ગાલ પર સ્પર્શ કરતા વિવાદ

તમિલનાડુમાં ચેન્નઇ સ્થિત રાજભવનમાં રાજ્યપાલે એક પ્રેસ કોન્ફરંસ રાખી હતી. જેમાં આવેલી એક આશરે ૩૫ વર્ષની મહિલા પત્રકારને ૭૮ વર્ષીય…

સી.એન.બી.સી. બજાર દ્વારા વિવિધ કેટેગરીના ગુજરાત એસ્ટેટ એવોર્ડ અપાયા

અમદાવાદ ખાતે સી.એન.બી.સી. બજાર દ્વારા રીયલ એસ્ટેટ એવોર્ડ એનાયત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિવિધ કેટેગરીમાં બિલ્ડર્સ, ડેવલપર્સ, સ્થપતિઓને એવોર્ડ આપી સન્માનીત કર્યા…

Tags:

 પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે એક સાથે બે વાવાઝોડાથી જનજીવન ખોરવાયું

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે એક સાથે બે વાવાઝોડા ત્રાટકતા કોલકાતા સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા. વાવાઝોડાને કારણે ૧૮નાં મોત થયા…

Tags:

ઉત્તર- પશ્ચિમના સૂકા ગરમ પવનોના લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો કહેર

ઉત્તર-પશ્ચિમના સૂકા ગરમ પવનોએ ઉનાળાની કાળઝાળ ગરમીનો અહેસાસ કરાવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો આંક સૂચવતો તાપમાનનો પારો આજે…

રાજ્ય સરકાર દ્વારા લવાદની નિમણુંક કરેલ હોવા છતાં ‘ફ્રેઇટ કોરિડોર’ પ્રોજેકટમાં ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા અટવાયા

રેલવે વિભાગના મહત્વાકાંક્ષી મુંબઇ-રેવડી (હરિયાણા) વચ્ચે ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટ માટે જમીન સંપાદન કાર્યવાહીમાં વિવાદ સર્જાતા રાજ્ય સરકારે નિમણુંક કરેલા લવાદ…

Tags:

સલમાન પર પડી પ્રિયંકા ભારે..!!

સલમાન ખાનનો મિજાજ દરેક કરતા અલગ છે. તે કોઇને વિશ પણ કરે તો અલગ જ સ્ટાઇલમાં કરે છે. થોડા સમય…

Tags:

લંડનમાં મોદી-થેરેસા વચ્ચે આતંકવાદ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લંડનના પ્રવાસે છે. જેમાં ગઈ કાલે બ્રિટીશ વડાપ્રધાન થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ…

- Advertisement -
Ad image