News KhabarPatri

21426 Articles

રિયા સુબોધે ઉજવ્યો વૃદ્ધાશ્રમમાં જન્મદિવસ..

પોતાનો જન્મદિવસની ઉજવણી એ રીતે કરતાં હોય છે કે લોકો માટે જીવનભરનું સંભારણું બની રહે. આવી જ એક અનોખી પહેલ…

વરુણદેવની કૃપા પ્રાપ્ત કરવા ગુજરાત સરકાર ઠેર-ઠેર ‘પર્જન્ય યજ્ઞ’નું આયોજન કરશે.

ગુજરાતની ભાજપ સરકાર 31મી મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરુણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે 31 જિલ્લાઓ અને આઠ મુખ્ય…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડવા અંગે મુખ્યમંત્રીનો સ્પષ્ટ ઇનકાર

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ સામે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો ભાજપને નુકસાન પહોંચાડી…

Tags:

 શું તમે પોતાની જાતને હમદર્દી આપો છો ?

ટાઈટલ જરા અજૂકતુ લાગશે...પણ વાત એની જ કરવાની છે...તમે સાંભળ્યુ હશે કે  જ્યારે કોઈ તકલીફમાં હોય ત્યારે સ્વજનો તેને હમદર્દી…

Tags:

કાળઝાળ ગરમીના પગલે અમદાવાદની બ્લડ બેન્કોમાં રક્તદાન કરનારાની સંખ્યા ઘટતા લોહીની તંગી જેવી પરિસ્થિતિ  

ઉનાળાને કારણે શહેરની બ્લડ બેન્કમાં બ્લડ ડોનર્સની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે અને તેના કારણે લોહીની તંગીની સ્થિતિ…

Tags:

અગર સરકારમાં દાનત હોય તો પેટ્રોલમાં 25 રૂપિયા સુધીનો ઘટાડો સંભવ છે  – પી. ચિદમ્બરમ

પેટ્રોલ અને ડીઝલના દિવસેને દિવસે વધતા ભાવો વચ્ચે પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે બુધવારે કેન્દ્ર સરકારને હાથ લીધી અને જણાવ્યુ…

Tags:

સૌરવ ગાંગૂલીએ આપ્યુ મહત્વનું નિવેદન

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીએ ટોસની પરંપરાને હટાવવી જોઇએ કે નહી તેને લઇને મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યુ…

સતત ચોથા વર્ષે ૫ણ રાજયમાં ઉજવાશે વિશ્વ યોગ દિવસ

જીવનશૈલીમાં યોગના સંમિલન સાથે શરી૨ અને મનના આરોગ્યના સંવર્ધન માટે જયારે ભા૨તીય યોગ પરંપરાને આંત૨રાષ્ટ્રિય યોગ દિનની ઉજવણી દ્વારા વૈશ્વિક…

Tags:

ગીતા દર્શન- ૧૦

           " ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતં I               ઉભૌ તૌ ન વિજાનીતો નાયં…

Tags:

રૂા.૧૬ લાખથી વધુ રકમ જપ્ત: ચોવીસ કલાકમાં દાંતીવાડા,વાપી, રાજકોટ અને ગાંધીનગર ખાતે એ.સી.બી.ની રેડ

ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવા માટે તેમજ ખોટું કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવાના નિર્ધાર સાથે રાજય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા…

- Advertisement -
Ad image