News KhabarPatri

21426 Articles
Tags:

આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટતાં પાવડરની નિકાસ માટે સહાય અપાશે

રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂ.૫૦ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

Tags:

મુખ્યમંત્રીનો ઇઝરાયલમાં પ્રથમ દિવસઃ સ્માર્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ સિટી વિકસાવવા ગેપ એનાલિસિસ માટે એમઓયૂ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ઇઝરાયેલની એમ-પ્રેસ્ટ અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ થયા છે. મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળના ઇઝરાયલ પ્રવાસના…

Tags:

હોંગકોગ અને દુબઇથી પણ લોન લેવાની ફિરાકમાં હતો નિરવ મોદી

નિરવ મોદીને તેના કરેલા કૌભાંડને લીધે દરેક લોકો ઓળખતા થયા છે. નિરવ મોદીએ ફક્ત પંજાબ નેશનલ બેંકને જ ચૂનો નથી…

લાલુ યાદવના દિકરાએ ફિલ્મ લોન્ચિંગ પહેલા જ કરી ગલતી સે મિસ્ટેક

લાલુ પ્રસાદ યાદવને આખા ભારતમાં બધા જ લોકો ઓળખે છે. ત્યારે તેમનો મોટો દિકરો તેજપ્રતાપ યાદવ એક ફિલ્મી પ્રોજેક્ટ લઇને…

Tags:

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજયના ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

Tags:

ક્રોએશિયાએ આઇસલેંડને આપી 2-1થી મ્હાત

ફિફા વર્લ્ડકપ 2018માં દરેકની નજરો મેસ્સી અને રોનાલ્ડો ઉપર જ હતી. ફિફામાં મેસ્સી અને રોનાલ્ડો ઉપરથી દરેકની નજર હટાવીને પોતાના…

પરણીત યુગલ માટે સોનેરી સૂત્રો

* પરણીત યુગલ માટે સોનેરી સૂત્રો *  ૧. એક પત્ની સૌથી વધુ અસલામતી વિશે ત્યારે જ વિચારે છે જયારે તેનાં…

સરકારી બંગલામાં તોડફોડ બાદ અખિલેશ લંડનમાં કરે છે મજા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની દોસ્તીની અસર હવે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પર પણ જોવા મળી રહી છે. અખિલેશ યાદવ રજાઓ…

સઘન સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ થઇ

અમરનાથની યાત્રા એ દરેક હિંદુ માટે ખૂબ મહત્વની યાત્રા હોય છે. ધર્મની અંદર નફરતને સ્થાન નથી હોતુ પરંતુ અમરનાથ યાત્રા…

Tags:

મગફળીનાં પાકમાં સફેદ ધૈણ(મુંડા)નાં ઉપદ્રવને અટકાવવાનાં ઉપાયો

જૂનાગઢ: ચાલુ ખરીફ સીઝનમાં જૂનાગઢ જિલ્લાનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મગફળીનું વાવેતર થનાર હોય, મગફળીના પાકમાં સફેદધૈણા નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય…

- Advertisement -
Ad image