News KhabarPatri

21426 Articles
Tags:

અમદાવાદમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતિ સાથે દુષ્કર્મ

પોલીસે આરોપી સહિત ૪ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીઅમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં યુવતિ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી…

Tags:

તેલંગાણામાં ટ્રેનર પ્લેન ક્રેશ થતા ૨ પાયલટના મોત

તેલંગાણા : તેલંગાણાના ડુંડીગલમાં IAF Pilatusજ ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ ઘટનામાં બંને પાયલોટના મોત થયા હોવાની માહિતી સામે…

ઉત્તરાયણના પર્વને લઈ સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું

ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ, ધાબા પર લાઉડ સ્પીકર વગાડાશે નહિસુરત,રાજકોટ : ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા…

Tags:

હરિદ્વારમાં શ્રીમદ ભાગવત્‌ કથા કરવાની છે કહી મહેસાણામાં ૧.૮૫ લાખની ઠગાઈ

કથાના નામે વ્યક્તિદીઠ રૂપિયા ૩ હજાર પડાવ્યા,આરોપીઓ ફરારમહેસાણા : મહેસાણામાં ઠગાઇની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં…

Tags:

રાજકોટમાં વ્યાજખોરોએ પરિવારની સામે દીકરી પર દુષ્કર્મ આચર્યું

અપહરણ બાદ તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટછેડતીની ફરિયાદ પાછી ખેંચવા વ્યાજખોરો પરિવાર પર દબાણ કરતા હતાહાકુભા, મિરઝાદ, ઇકબાલ સહિતના લોકોએ…

મિચૌંગ વાવાઝોડાનો ખતરો : ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રવિવારે ભરશિયાળે ગુજરાતના ૨૧ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો અમદાવાદ : આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને કારણે…

Tags:

‘એનિમલ’ ફિલ્મને બોક્સ ઓફિસ પર હિટ કરવા પાછળના ૫ કારણો સામે આવ્યા

નવીદિલ્હી: હાલમાં માત્ર અને માત્ર એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી…

Tags:

પાકિસ્તાનમાં પેસેન્જર બસ પર ફાયરિંગમાં ૮ લોકોના મોત, ૨૬ ઘાયલ થયા

બાલ્ટિસ્તાન :પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાન પાસે આતંકી હુમલો થયો છે. આ હુમલો ગિલગિટ બાલ્ટિસ્તાનના ચિલાસ કોહિસ્તાન જવાના રસ્તે લગભગ ૧૫ કિલોમીટર…

Tags:

કલર્સ ટીવીના નવા શો, ‘ડોરી’ની સ્ટારકાસ્ટ એ મિર્ચી સ્ટુડિયો ખાતે RJ Meet સાથે બાંધી મનોરંજનની નવી ગાંઠ

અમદાવાદઃ કલર્સ ટીવીએ તેનો નવો શો "ડોરી" શરૂ કર્યો છે, જેમાં મુખ્ય પાત્ર તેના સગા માતાપિતા દ્વારા ત્યજી દેવાયેલ બાળક…

Tags:

બંગાળની ખાડી દક્ષિણ-પશ્ચિમ ખાડી ઉપર ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવના ઃIMD

તમિલનાડૂ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય જિલ્લામાં ભારે વરસાદ ઃ હવામાન વિભાગતમિલનાડૂમાં દક્ષિણ રેલ્વેએ ૩-૬ ડિસેમ્બરની વચ્ચે ૧૧૮ ટ્રેન રદ…

- Advertisement -
Ad image