News KhabarPatri

21426 Articles
Tags:

કોંગ્રેસના સાંસદના ઘરેથી કરોડો રૂપિયા પકડાતા PMએ ટિ્‌વટ કર્યું

"એક એક પૈસો પાછો આપવો પડશે… આ મોદીની ગેરંટી છે." PM મોદીનવીદિલ્હી : ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરેથી, આવકવેરા વિભાગે…

Tags:

અમદાવાદમાં ભારતનું પહેલુ બુલેટ ટ્રેન ટર્મિનલ બનીને તૈયાર

અમદાવાદ: ભારતીયોને હવે બુલેટ ટ્રેનની મજા માણવા માટે વધુ રાહ જાેવી નહીં પડે. રેલવે મંત્રી અશ્વિનિ વૈષ્ણવે આ માટેના સંકેત…

Tags:

ધોરાજી પંથકમાં ખેડૂતોને પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો

માવઠા બાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતા ભાવ ડાઉનરાજકોટ : રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને પડતા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે.પહેલા…

Tags:

હર્ષ સંઘવી સફર કરતાં હતાં એ જ વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો

રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસે બની ઘટનારાજકોટ : રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો…

Tags:

જસદણના બે અને વિંછીયાના એક ખેતરમાંથી કુલ ૨૦૦ કિલો ગાંજાે જપ્ત કરાયો

ત્રણેય જગ્યાએથી મળીને કુલ ૨૧ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યોરાજકોટ :રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર…

યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાયા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્‌વીટ કરી ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યાગાંધીનગર: ગરબાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળવાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્‌વીટ કર્યું છે.…

Tags:

અંબાલાલની આગાહીથી જગતનો તાત ચિંતાતુર

મિચૌંગ વાવાઝોડાની અસરને પગલે ગુજરાત પર આવતું અઠવાડિયું ભારે રહેશેઅમદાવાદ: છેલ્લાં કેટલાંક સમયથી જાણે ગુજરાતની દશા બેઠી હોય એવા ઘાટ…

Tags:

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ

નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપી દુષ્કર્મ ગુજારતા વિડીયોએ પોલીસને દોડતી કરીપોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીભરૂચ…

Tags:

ગુજરાત પોલીસે રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રીના નકલી અંગત સહાયકોની ધરપકડ કરી

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ગુજરાતના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના PA હોવાનું કહી રોફ જમાવતાં હતાંઅમદાવાદ : ગુજરાતમાં નકલી પીએમઓ ઓફિસર…

કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩માં સલમાન ખાન સાથે મમતા બેનર્જીએ ડાન્સ કર્યો

કોલકાતા : કોલકાતામાં વર્ષનો સૌથી એક્સાઈટિંગ સમય શરૂ થયો છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩ની ફેન્સ દર વર્ષે રાહ જુએ…

- Advertisement -
Ad image