News KhabarPatri

21426 Articles
Tags:

મોરબી શહેરમાં રિક્ષા ચાલક દ્વારા અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ

પાર્ક કરેલી રિક્ષામાં એક છોકરો છોકરી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો હતોમોરબી : આજકાલ દરેક લોકોને સોશિયલ મીડિયામાં ફેમસ થવાના…

Tags:

મનીષા શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા

અમદાવાદ: રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલની નિયુક્તિ કરવામાં આવ્યા છે. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સૌ પ્રથમવાર મહિલા વકીલની નિમણૂંક કરવામાં…

Tags:

ભારત દેશની તિજાેરીનું ધન ૬૦૦ અબજ ડોલરને પાર પહોંચ્યું

ચાર મહિનામાં વિદેશી મુદ્રા ભંડાર ૬૦૦ બિલિયન ડોલરને વટાવી ગયોનવીદિલ્હી: ભારતના તિજાેરીને લગતા એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા…

Tags:

ગાંધીનગરમાં મહિલા મેડિકલ હેલ્થ ઓફિસરે પ્રેમનો સ્વીકાર કરવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી

ગાંધીનગર : ગાંધીનગરમાં એકતરફી પ્રેમનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં મહિલા મેડિકલ ઓફિસર એ પ્રેમનો સ્વીકાર ન કરતા તેની…

Tags:

અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની સાથે વધુ બે વાવાઝોડાની આગાહી કરી

૨૫ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઅમદાવાદ, :૨૦૨૩ નું વર્ષ કુદરતી આફતોનું રહ્યું. આ વર્ષે એકસાથે…

Tags:

વર્ષ 2023માં 3 ફિલ્મો ફ્લોપ રહી જયારે 6 ફિલ્મો હિટ રહી

નવીદિલ્હી : ૨૦૨૩માં બોલિવુડમાં અનેક ફિલ્મો આવી છે કેટલીક ફિલ્મો માટે આ વર્ષ ખુબ જ સારુ રહ્યું તો કેટલીક ફિલ્મ…

Tags:

વર્લ્ડકપ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા બાદ, ભારતીય ખેલાડીઓનો પણ દબદબો રહ્યો

સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની સદી અને ફાસ્ટ બોલર મહોમ્મદ શમીએ તોડ્યા રેકોર્ડ્‌સનવીદિલ્હી: વર્ષ ૨૦૨૩માં ક્રિકેટના મહાકુંભ વનડે વર્લ્ડ કપનું આયોજન…

વર્ષ ૨૦૨૩માં ફાસ્ટેસ્ટ ફિફ્ટી-સેન્ચુરીના તૂટ્યા રેકોર્ડ, વર્ષ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો

વર્લ્ડકપની સૌથી ઝડપી સદી, છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન, મેક્સવેલની સેન્ચુરી અને ૯ બોલમાં ફિફ્ટીસિડની : વર્ષ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાનો…

Tags:

ફતેપુરા ગામમાં પ્રાથમિક શાળામાં ઓરડાઓનાં અભાવે છાત્રો કડકડતી ઠંડીમાં બહાર ભણવા મજબુર

વાલીઓએ બાળકોને શાળામાં નહિ મોકલી શાળા બંધ કરી દેવાની ચીમકી આપીઆણંદ: રાજ્ય સરકાર દ્વારા રમસે ગુજરાત ભણશે ગુજરાતનાં સૂત્રો સાથે…

Tags:

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર !!! વર્ષના અંતમાં ફરી એકવાર HI-LIFE આવી ગયું છે નવી ફેશન લઈને

હાઈ લાઇફમાં લાગ્યું મેઘધનુષ્યનો વાદળી રંગ વર્ષનું છેલ્લો મહિનો અને ગજબની શિયાળો ઋતુનું શરૂઆત, એટલે ફેશન પ્રેમીઓ માટે આનંદ નું…

- Advertisement -
Ad image