News KhabarPatri

21426 Articles
Tags:

ગુજરાતમાં સૂર્ય નમસ્કાર માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચાયો

ગુજરાતમાં ૧૦૮ સ્થળોએ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યાવડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કરીને દરેકને સૂર્ય નમસ્કારને દિનચર્યાનો ભાગ બનાવવા શક્ય તેટલું…

Tags:

મોનિક જેરેમિયા નામની છોકરી પોતાનો બેડ ભાડે આપી મહિને કમાય છે ૪૨ હજાર રૂપિયા

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની રહેવાસી મોનિક દર અઠવાડિયે ૧૪,૦૦૦ રૂપિયા ભાડું લે છેઓસ્ટ્રેલિયા : જે લોકો રિલેશનશિપમાં હોય છે અથવા પાર્ટનર સાથે…

Tags:

વડોદરામાં બનેલી પિત્તળની રામાયણની ગાથા લખેલી ૮ તકતીઓ અયોધ્યામાં લગાવાશે

વડોદરા : વડોદરા શહેરના માલધારી સમાજ પટેલ સમાજ સહિત અનેક અગ્રણીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વર્ગ થી જાેડાયેલા લોકો રામ ભક્તો દ્વારા…

Tags:

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાનાં ૨૧ કેસ નોંધાયા

૧૫ પુરુષ અને ૬ મહિલા દર્દીઓ કોરોના પોઝિટીવ આવ્યાઅમદાવાદ :ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી હાહાકાર મચાવી દીધો છે. કોરોના મામલે આજે…

Tags:

દ્વારકામાં પણ શરૂ થશે ડોલ્ફિન ક્રુઝ, તો ગુજરાતમાં ત્રણ સ્થળે બનાવાશે ફ્લોટીંગ વિલા

શિવરાજપુર બિચ પર પર દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણાગાંધીનગર : દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને…

જમ્મુ કાશ્મીરની શ્રીનગરમાં લાલ ચૌક પર સુરતના લોકોએ ગરબા કર્યાં

સુરત : ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતીઓ હિલ સ્ટેશનની બરફીલી વાદીઓમાં ફરવા નીકળી પડ્યા છે.…

Tags:

સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં ૪૦ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત

જમ્યા પછી છાતીમાં દુઃખાવો ઉપાડતાં હોસ્પિટલ પહોંચે એ પહેલા જ જીવ જતો રહ્યોસુરત : સુરતમાં હાર્ટ એટેકની ઘટના યથાવત છે.…

Tags:

માત્ર એક મહિલાને ગર્ભવતી બનાવો અને ૧૩ લાખ રૂપિયા ઈનામ મેળવો,સાયબર ફ્રોડ કરનારાઓની નવી સ્કીમ

નવાદા : તમે સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓ વાંચ્યા હશે, પરંતુ આ એક બાકીના કરતા અલગ છે. યુવાન છોકરાઓને ફસાવવા માટે…

Tags:

સેમીકંડક્ટર માટે માઈક્રોન સાણંદમાં લગાવશે પ્લાન્ટ, સાઉથ કોરિયાની કંપનીને પણ રસ પડ્યો

અમદાવાદ : ભારતીય સેમીકંડક્ટર મિશન અંતર્ગત ગુજરાત ૨૦૨૨ માં પોતાની સેમીકંડક્ટર પોલિસી રજૂ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આગામી…

Tags:

જમાલ કુડુ ગીત પર ધર્મેન્દ્ર અને સલમાન ખાને ડાન્સ કર્યો

‘બિગ બોસ ૧૭’માં નવુ વર્ષ ખુબજ ખાસ બનવા જઈ રહ્યુ છે. ‘બિગ બોસ ૧૭’ના નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર…

- Advertisement -
Ad image