નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો હતો અને સત્યનારાયણ ની કથા કરી 200 થી વધુ કન્યા ઓ એ આરતી કરી દર્શન નો લાભ લીધો હતો અને અને ગણપતિદાદા ના આશીર્વાદ લીધા હતા

Share This Article