ભારતે આઈસીસી ટેસ્ટ ટીમ રેકિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખી ટોચના સ્થાને રહી પોતાની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે. એમઆરએફ ટાયર્સ આઈસીસી ટેસ્ટ રેકિંગ્સમાં ૪ પોઇન્ટના ફાયદા સાથે ૧૨૫ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે.
સાઉથ આફ્રિકા ૫ પોઇન્ટના નુક્શાન સાથે ૧૧૨ પોઇન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે. ૪ પોઇન્ટના ફાયદા સાથે ૧૦૬ પોઇન્ટ મેળવી ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને રહ્યું છે, જ્યારે ન્યુઝીલેન્ડ ૧૦૨ પોઇન્ટ સાથે ચોથા સ્થાને રહ્યું છે. ત્યારબાદ ઇંગલેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન અનુક્રમે પાંચમાં, છઠ્ઠા અ સાતમાં સ્થાને રહ્યાં છે.
બાંગ્લાદેશને ૪ પોઇન્ટનો ફાયદો થતા તે ૭૫ પોઇન્ટ સાથે આઠમાં સ્થાને રહી વિન્ડિઝને નવમાં સ્થાને પોંહચાડી દીધુ છે, ૬૭ પોઇન્ટ ધરાવે છે. જ્યારે ઝિમ્બાવે ૧ પોઇન્ટના ફાયદા સાથે ૨ પોઇન્ટ પર રહી ૧૦માં સ્થાન પર છે.
પોઇન્ટ ટેબલઃ
રેંક |
ટીમ |
પોઇન્ટ્સ |
૧ |
ભારત | ૧૨૫ (+૪) |
૨ |
સાઉથ આફ્રિકા |
૧૧૨ (-૫) |
૩ |
ઓસ્ટ્રેલિયા |
૧૦૬ (+૪) |
૪ |
ન્યુઝીલેન્ડ | ૧૦૨ (-) |
૫ |
ઇંગલેન્ડ |
૯૮ (+૧) |
૬ | શ્રીલંકા |
૯૪ (-૧) |
૭ |
પાકિસ્તાન |
૮૬ (-૨) |
૮ |
બાંગ્લાદેશ |
૭૫ (+૪) |
૯ |
વિન્ડિઝ |
૬૭ (-૫) |
૧૦ | ઝિમ્બાવે |
૨ (+૧) |