લાઇફસ્ટાઇલ સ્ટોર્સ અને Lifestylestores.com બંને ખાતે અગ્રણી ફેશન બ્રાન્ડ્સ પર 50% સુધીની છૂટ મેળવો
લેટેસ્ટ ટ્રેન્ડ માટેભારતના અગ્રણી ફેશન ડેસ્ટિનેશન લાઇફસ્ટાઇલે પોતાના બહુપ્રતિક્ષિત ‘સેલ’ને લાઇવ કરવાની જાહેરાત કરી છે. લાઇફસ્ટાઇલ સેલમાં ખરીદી કરતા ગ્રાહકો ટોચની ફેશન બ્રાન્ડ્સમાં લેટેસ્ટ સ્ટાઇલ પર ઘણી વધુ આકર્ષક ડીલ્સ સાથે 50% સુધીની છૂટ મેળવી શકે છે.
ફેશનના ખરીદદાર પોતાના વોર્ડરોબને એક સ્ટાઇલિશ મેકઓવર આપવા પર વિચારી શકે છે, કારણ કે લાઇફસ્ટાઇલ પુરૂષો, મહિલાઓ અને બાળકો માટે તમામ શ્રેણીઓમાં આકર્ષક છૂટ આપી રહ્યું છે. ગ્રાહક લાઇફસ્ટાઇલના ફોર્કા, જિંજર, મેલેંજ, કપ્પા, કોડ, ફેમ ફૉરએવર અને અન્ય અનેક બ્રાંડની સાથેસાથે વેરો મોડા, લિવાઇસ, પ્યૂમા, લોરિયલ, ટાઇટન બીબા, ઓન્લી, લૂઈસ ફિલિપ, ટોમી હાઇફિગર, વેન હુસેન, યુનાઇટેડ કલર્સ ઑફ બેનેટન જેવી અનેક અગ્રણી બ્રાંડ્સની એક વિસ્તૃત વિવિધતામાંથી પસંદ કરી શકે છે.
એપરલ, બ્યૂટી, વૉચીસ, ફ્રેગનેન્સીસ, ફૂટવેર, હેન્ડબેગ અને એક્સેસરીઝમાં લેટેસ્ટ ટ્રેન્ડ્સનો વધુમાં વધુ લાભ ઉઠાવો, કારણકે આપને આ તમામ મોહક ઑફર અને આકર્ષક કિંમતો પર મળી રહ્યું છે.
એસબીઆઈ કાર્ડ ધારકો માટે એક વિશેષ ઑફર છે, જેઓ ઓછામાં ઓછી 7000 રૂપિયાની ખરીદી પર વઘારાનું 10% કેશબેક મેળવે છે. આ ઑફર માત્ર ઑફલાઇન સ્ટોર્સ પર જ માન્ય છે. શરતો લાગુ.
લાઇફસ્ટાઇલ સેલ તમામ લાઇફસ્ટાઇલ સ્ટોર્સ પર, lifestylestores.com પર ઑનલાઇન તથા એન્ડ્રોઇડ અને આઈફોન વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ લાઇફસ્ટાઇલ એપ્લિકેશન પર માન્ય રહેશે. અમદાવાદમાં, લાઇફસ્ટાઇલ સ્ટોર આલ્ફા વન મોલ, વસ્ત્રાપુરમાં ઉપસ્થિત છે.