એમ આઈ દ્વારા MIUI 10 લોન્ચ કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એશિયાની સૌથી વધુ મોબાઇલ વેચાણ ધરાવતી કંપની એમ આઈ દ્વારા તેની આવનારી યુઝર ઇન્ટરફેસ (UI) લોન્ચ કરવા માં આવી હતી. આ યુઝર ઇન્ટરફેસ (UI) માં અનેક ફીચર નવા ઉમેરવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વએ મલ્ટી ટાસ્કીંગ અને સ્ક્રીન યુટીલીટી જેવા અનેક ફીચર જોવા મળે છે.

આ ઉપરાંત હોમ ઓટોમેશન માટે પણ ઈન બિલ્ટ એપ્લિકેશન તેની અંદર જ હશે જે તમારા ઓફિસ અને ઘર ના સીસીટીવી કેમેરા સાથે કનેક્ટ થઇ અને તમને લાઈવ અવાજ અને દ્રશ્યો બતાવશે,

ચાઈના માં લોન્ચ થાઈલી ઇવેન્ટ માં બતાવેલ ડેમો અહીંયા આપેલ વિડીયો માં જોઈ શકાય છે.

 

Share This Article