સહેલો યીસ્ટ ફ્રી પીઝાનો રોટલો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

* સહેલો યીસ્ટ ફ્રી પીઝાનો રોટલો *


સામગ્રી:
– ૩/૪ કપ લોટ (મેંદો)
– ૧/૪ કપ ઘઉંનો લોટ
– ૧ ચમચી ઇટાલીયન સીઝનીંગ
– ૧/૨ ચમચી મીઠું
– ૧ ચમચી બેકીંગ પાઉડર
– ૧/૨ કપ પાણી
– થોડું તેલ પાન ઉપર લગાડવા


રીત:
૧. ઓવનને ૪૦૦૦ ફે. પર ગરમ કરો.
૨. બધી સામગ્રીને ભેગી કરી લોટ બાંધો.
૩. પીઝાના પાનની બધી બાજુ તેલ લગાવો. (સ્પ્રે કરો.)
૪. લોટને પીઝાના પાનમાં ફેલાવો. આંગળીઓનો ઉપયોગ કરીને પીઝાનો આકાર બનાવો.
૫. આને ઓવનમાં ૪ મિનીટ સુધી શેકો. જેથી રોટલો સેટ થઇ જાય.
૬. તેને ઓવનમાંથી બહાર કાઢી પીઝાનું ટોપીંગ તેની ઉપર પાથરો અને ફરીથી ઓવનમાં મુકો. ૪-૫ મિનીટ બાદ રોટલો કડક થાય એટલે તેને બહાર કાઢો. કાપીને ગરમાગરમ પીરસો.


 

Share This Article