યજ્ઞેશ દવે હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશના પ્રચારક તરીકે જોડાયા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ગુજરાત બ્રહ્મ સમાજ નો જાણીતો ચહેરો યજ્ઞેશ દવે યોગી આદિત્ય નાથની પ્રેરક હિન્દુ સંસ્થા હિન્દુ યુવા વાહિનીમાં જોડાયા છે.રામ મંદિર મુદ્દો ભાજપ ની હાથની વાત નથી રહી અને વિશ્ર્વ હિન્દુ પરિષદ પ઼વીણ તોગડીયા છોડી રાજકીય રંગે રંગાયા છે ત્યારે આંતંકવાદ અને હિન્દુ ની વાત કરતા બ઼હ્મ સમાજના નેતા અને હાલ હિન્દુ યુવા વાહિની ના ગુજરાત પ્રદેશ ના પ્રચારક  શ્રી યજ્ઞેશ દવેએ જણાવ્યુ કે હિન્દુ યુવાનો વિશ્ર્વ કક્ષા સંગઠિત કરી હિન્દુ રાષ્ટ઼ તરીકે ભારતની આગવી ઓળખને બંધારણીય હિન્દુ રાષ્ટ઼ ના દરજ્જો મળે અને હિન્દુ સ્થાપત્ય ના અસ્તિત્વ માટે હિન્દુ યુવા વાહીની સંગઠનની રચના કરાય છે જે દુનિયાના ૨૩ દેશોમાં કન્વિનર બનાવશે અને હિન્દુસ્તાનના તમામ રાજય જીલ્લા તાલુકા શહેર અને ગ઼ામ્ય કક્ષા એ હિન્દુત્વ નુ નેતૃત્વ કરશે .

વધુ માં તેમણે જણાવ્યુ કે હિન્દુ ધમઁ કોઇનો વિરોધ નહી પણ હિન્દુત્વ ના વ્યાપ સાથે શાંતી અને સાદગીના જીવનની વ્યાખ્યા આપે છે . અમેરીકામાં હિન્દુ ભારતીયો ની હત્યા અને સામાજીક સદભાવના સાથે હિન્દુ સમાજની ૨૨૬૭ જાતીઓ ને સાથે રાખી સંગઠનની સ્થાપાને વાચા આપી હતી .

Share This Article