વિયેતનામની અગ્રણી નવા યુગની વિમાન કંપની વિયેતજેટ દ્વારા 2 નવેમ્બર, 2023થી હો ચી મિન્હ સિટી (વિયેતનામ) અને તિરુચિરાપલ્લી (તામિલનાડુ)ને જોડતી ડાયરેક્ટ ફ્લાઈટ પર ભારતીય પ્રવાસીઓનું વિધિસર રીતે સ્વાગત કરવામાં આવે છે. વિયેતનામ સાથે ભારતને જોડતા ફ્લાઈટના નેટવર્કના એકધાર્યા વિસ્તરણ સાથે એરલાઈન આ રુટ પર સપ્તાહની ત્રણ ફ્લાઈટની સાતત્યતા સાથે ઓપરેટ કરશે.
તિરુચિરાપલ્લીથી ફ્લાઈટ સોમવાર, બુધવાર અને શુક્રવારે 00.30 કલાકે પ્રસ્થાન કરશે અને હો ચી મિન્હ સિટીમાં 7.00 કલાકે (સ્થાનિક) ઉતરણ કરશે. વળતી ફ્લાઈટ દરેક રવિવાર, મંગળવાર અને ગુરુવારે હો ચી મિન્હ સિટીથી 20.00 કલાકે (સ્થાનિક સમય) પ્રસ્થાન કરશે અને તિરુચિરાપલ્લીમાં 23.30 કલાકે આગમન કરશે.
આ નવા રુટ ઉપરાંત એરલાઈન હવે ભારત અને વિયેતનામ વચ્ચે 35 સાપ્તાહિક ફ્લાઈટો ઉડાવશે, જે ભારતનાં મોટાં શહેરો મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ, કોચી અને તિરુચિરાપલ્લી તથા સાઉથઈસ્ટ એશિયન દેશોને જોડશે.
આ અવસરે એરલાઈન ફક્ત 8મી ઓગસ્ટ, 2023ના રોજ 0.00- 23.59 (GMT+7)ના રોજ બધા પ્રવાસીઓને 88 ટકા સુધી ડિસ્કાઉન્ટનું 24 કલાકનું ફ્લેશ સેલ ઓફર કરશે. ઓફર બધા રુટ માટે લાગુ થશે. ઉપરાંત ભારતીયો ફક્ત રૂ. INR 5,555 (*)થી શરૂ થતી વન-વે ટિકિટની કિંમત સાથે દરેક બુધવાર, ગુરુવાર અને શુક્રવારે વિયેતજેટના મેગા સેલ પ્રમોશન્સ સાથે તેમના દિવાળીના પ્રવાસનું પણ નિયોજન કરી શકે છે. વિગતો www.vietjetair.com પર અથવા મોબાઈલ એપ પર મળશે.
વિયેતજેટ શાકાહારી અને માંસાહાર એમ વિવિધ પ્રકારની વાનગીઓ સાથે વિશેષ ઈનફ્લાઈટ ગરમાગરમ ભોજન ઓફર કરશે, જે સમર્પિત અને મૈત્રીપૂર્ણ કેબિન ક્રુ દ્વારા પીરસવામાં આવશે અને અન્ય સેવાઓનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત એરલાઈન ફ્લાઈટ સંબંધી મુદ્દાઓ (જેમ કે, ફ્લાઈટમાં વિલંબ, બેગેજમાં વિલંબ, બેગેજ ગેરવલ્લે થવું વગેરે) અને અન્યોને આવરી લેતાં બધા પ્રવાસીઓને વ્યાપક પ્રવાસ વીમાનું પેકેજ સ્કાયકેર ઓફર કરનારી એકમાત્ર વિમાન કંપની છે. વિગતો www.vietjetair.com. પર મળશે.
હો ચી મિન્હ સિટી 300થી વધુ વર્ષના ઈતિહાસ સાથેનું યુવા, ગતિશીલ શહેર છે. વિવિધ રંગો, સેન્ટ્સ અને ધ્વનિઓ પર્લ ઓફ ધ ફાર ઈસ્ટનાં સીમાચિહનો છે, જે શહેરને એકલ, યુગલ અને પારિવારિક પ્રવાસીઓમાં એશિયામાં સતત સૌથી લોકપ્રિય પર્યટક સ્થળમાંથી એક તરીકે ક્રમે રાખવામાં મદદ કરે છે. હો ચી મિન્હ સિટીથી મુલાકાતીઓ એરલાઈન્સના વ્યાપક ફ્લાઈટ નેટવર્ક અને સાનુકૂળ તથા સુવિધાજનક ફ્લાઈટના સમય સાથે વિયેતનામના વિખ્યાત દરિયાકાંઠાના પ્રદેશો અને શહેરો આસાનીથી જોઈ શકે છે.

(*) નિયમો અને શરતો લાગુ.