આ ક્રિસમસે પોતાના પ્રિયજનોને આપો એન્વાયરોગ્લોબ અને એન્વાયરોચીપ સાથે સેહતની ભેટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આ ક્રિસમસ તમે જો પોતાનાં પ્રિયજનોને અનોખી ગિફ્ટ આપવા માંગો છો, તો વધારે વિચારવાની જરૂરત નથી. પોતાનાં પ્રિયજનોને એન્વાયરોગ્લોબ અને એન્વાયરોચીપ તરફથી સારાં સ્વાસ્થ્યની ભેટ આપો. આ પ્રોડક્ટ હાનિકારક ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનથી સુરક્ષા પ્રદાન કરે છે. અંદર તથા બહાર સ્ત્રોતો જેવા મોબાઇલ ટાવર, રાઉટર, લેપટોપ, મોબાઇલ ફોન તથા અન્ય વાયરલેસ ડિવાઇસેસના કારણે લાંબા સમય સુધી રેડિએશનના સંપર્કમાં રહેવાથી કેટલીક બીમારીઓની સંભાવના વધી જાય છે જેમકે દિલની બિમારીઓ, તણાવ વધવો, બીમારીઓથી લડવાની ક્ષમતા ઓછી હોવી, ઊંઘની ગુણવત્તામાં ઘટાડો થવો વગેરે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ઘરડાં લોકો પર રેડિએશનની વધારે અસર પડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનને કેન્સરનું કારણ માનવામાં આવે છે.

એન્વાયરોગ્લોબ

તેનો ઉપયોગ : ઘર, કાર, કાર્યાલય અને હોટલના રુમમાં કરી શકાય છે.

કિંમત : એન્વાયરોગ્લોબરૂ.૪૪૯૯/-

એન્વાયરોચીપ

કિંમત : એન્વાયરોચીપરૂ.૬૯૯/- થી (મોબાઇલ ફોન માટે)

ઉપલબ્ધ : એન્વાયરોનિક્સ ડોટ કોમ, અમેઝોન ડોટ કોમ, ફ્લિપકાર્ટ ડોટ કોમ, ફર્સ્ટક્રાય ડોટ કોમ તથા મુખ્ય મોબાઇલ અને ફર્સ્ટક્રાય આઉટલેટ્સ.

Share This Article