તારાક મહેતા સિરીયલની અભિનેત્રી પાટણના મંદિરની મુલાકાત લીધી હતી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પાટણ ખાતે પોતાના ઘરે આવેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જાણીતા અભિનેત્રી નેહા મેહતાએ પાટણના નગર દેવી કાલિકા માતાજી મંદિરે કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજી અને ક્ષમકારી માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ કાળકા મંદિરની સામે આવેલા ૯૦૦ વર્ષ જૂના મહાદેવજીના શિવલીગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

તો શહેરના નગરવાડામાં આવેલા તેમના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પણ ધારાસભ્ય કિરીટ પટેલ સાથે કર્યા હતા કાલિકા માતાજીના મંદિરે આવેલા નેહા મેહતાને મંદિરના પૂજારીએ મંદિરનો ઇતિહાસ જણાવ્યો હતો. આ વિસ્તારના કોર્પોરેટર મનોજપટેલ સહિત વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article