અનન્યા પાંડે અને સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાએ અમદાવાદની મુલાકાત લીધી by KhabarPatri News August 8, 2022 0 પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાઇગર’ના પ્રમોશનના ભાગરૂપે એક્ટર વિજય દેવરકોંડા અને અભિનેત્રી અનન્યા પાંડેએ અમદાવાદની મુલાકાત લીધી હતી. ધર્મા પ્રોડક્શનના બેનર ...