ડિશ ટીવી ઈન્ડિયા દ્વારા તેનું વન-સ્ટોપ ઓટીટી એન્ટરટેઈનમેન્ટ સોલ્યુશન- વોચો ઓટીટી પ્લાન્સ- “વન હૈ તો ડન હૈ” લોન્ચ કરાયું
તેની ઓરિજિનલ કન્ટેન્ટ સફળતાથી ચલાવ્યા પછી વોચો દ્વારા સૌથી લોકપ્રિય ઓટીટી મંચોનાં બંડલ્ડ પેકેજીસ પૂરાં પાડીને તેની ઓફરો વિસ્તારવામાં આવી ...