રાહુલ ગાંધીની સાથે ‘ભારત-જોડો-યાત્રા’માં સામેલ થવા પર સરકારી શિક્ષક થયા સસ્પેન્ડ by KhabarPatri News December 5, 2022 0 મધ્યપ્રદેશના બરવાની જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રામાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ...