ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા 60 વર્ષના વારસાને મળી સંજીવની:
નવા તરોતાજા દેખાવ સાથે પરિમલ ગાર્ડન થયું નવપલ્લવિત
ભારતના સૌથી જૂના જાહેર બગીચાઓમાનો એક, એટલે કે પરિમલ ગાર્ડનનું વૈજ્ઞાનિક રીતે તેમજ સૌંદર્યલક્ષી દ્રષ્ટી સાથે ટોરેન્ટ ગ્રુપની નોન પ્રોફીટ ...