કર્ણાટક ટુરીઝમ રોડ શો

કર્ણાટક ટુરીઝમ દ્વારા ‘કર્ણાટક ટુરીઝમ રોડ શો‘ નું ભવ્ય આયોજન

ગુજરાતમાંથી સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે કર્ણાટક સરકારના ટુરીઝમ વિભાગ અને કર્ણાટક રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિ. (KSTDC) દ્વારા  અમદાવાદીઓમાં કર્ણાટકના પ્રવાસી સ્થળો, હોટેલ્સ, રિસોર્ટ્સ, હોમસ્ટેસ અને સર્વિસ પ્રોવાઈડર્સ વિષયે માહિતી આપવા માટે અને એમને  પ્રોત્સાહિત  કરવા માટે અમદાવાદમાં હોટેલ ક્રાઉન પ્લાઝા ખાતે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કર્ણાટકના વાઇબ્રન્ટ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા હેતુ કર્ણાટકની પ્રાચીન કલા સ્વરૂપ 'પૂજા કુનીતા'નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું…

- Advertisement -
Ad image