૨ વર્ષથી આઈસ્ક્રીમ ઈન્ડસ્ટ્રીઝને જે નુકશાન થયું તે આ વર્ષે સરભર થયું by KhabarPatri News June 16, 2022 0 કોરોના કાળ પૂર્ણ થતાં જ ગુજરાતમાં આઈસ્ક્રીમના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાં રહી હતી. ...