અમદાવાદ : વિશ્વ પર્યાવરણ દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. જુદા જુદા કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. લોકો જાતભાતની રીતે તેની ઉજવણી કરશે, તેના માટે વિવિધ આયોજનો થશે, રેલીઓ નીકળશે, પ્રતિજ્ઞાઓ લેવાશે…
પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ‘‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’’ થીમ જાહેર કરાઇ છે.
Sign in to your account