વનવાસી અંતરિયાળ વિસ્તારમાં તરબૂચની ખેતી કરી જીતેન્દ્રભાઈ વસાવા થયા સમૃધ્ધ by KhabarPatri News June 7, 2018 0 સુરત: વનની ગિરિકંદરાઓમાં વસતા આદિવાસી પરિવારોના ઉત્થાન માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય ...