ગુજરાતના આગામી વાઇબ્રન્ટ સમિટ પહેલાં ધોલેરામાં અનેક પ્રોજેક્ટ પરની કામગીરીમાં વધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્માર્ટ સિટીની પરિકલ્પના ધરાવતા ધોલેરા સીટીમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના ખાતમૂહુર્ત આગામી ચાર-પાંચ મહિનામાં તબક્કાવાર થશે. ₹2100 કરોડનાં ખર્ચે ...