નાતજાતના વાડામાંથી બહાર આવવા જરૂરઃ આનંદીબેન by KhabarPatri News July 29, 2018 0 અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે જામનગર જિલ્લાના વીજરખી પાસે નવનિર્મિત વાત્સલ્યધામનું લોકાર્પણ કર્યું હતું. ગુરૂપૂર્ણિમાંના ...