વડોદરાના ગોરવાના કોન્ટ્રાક્ટર દંપતિએ બિલ્ડરો પાસેથી લેણી રકમ પરત ના મળતા ઝેર પીધું : પતિનું મોત, પત્નીની હાલત ગંભીર
વડોદરા શહેરના લક્ષ્મીપુરા ગોરવા રોડ પર આવેલા શિવાલય બંગલોઝમાં રહેતા યુવાન કોન્ટ્રાક્ટર અને તેની પત્નીએ ભીમપુરા નજીક મેલડી માતાના મંદિર ...