Tag: unseasonalrain

ગુજરાતમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી, માવઠાથી ઠંડી વધશે

છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં માવઠાની આશંકાઅમદાવાદ : અમદાવાદ હવામાન વિભાગ દ્વારા બુધવારે આપેલી માહિતી પ્રમાણે, આજે પણ રાજ્યના અનેક ...

રાજ્ય સરકારે ખેડૂતોને મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી

ગુજરાતના ૨૨૦ તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી૩થી ૪ લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના ...

રાજ્યભરમાં વિજળી પડવાથી માર્યા ગયેલા 23 લોકોને મોરારીબાપુની સહાય

 ગઈકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ તો બરફના કરા પણ પડયા ...

વિજળી પડતાં ઈડરના કાબસો ગઢામાં એક મહિલા અને મોડાસામાં ૧૬ પશુઓએ જીવ ગુમાવ્યા

સાબરકાંઠા : ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ...

હળવદ તાલુકાનાં સુંદરગઢ ગામે વીજળી પડતાં ૪ બકરાના મોત

હળવદ : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં માવઠું થયું છે. આજે સવારથી વીજળીના કડાકા સાથે અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો ...

Page 2 of 2 1 2

Categories

Categories