અરબ સમુદ્રમાં ફરી એકવાર ચક્રવાત આવશે, જેની અસર ગુજરાતમાં પણ થશે ઃ અંબાલાલ પટેલ by KhabarPatri News January 17, 2024 0 અમદાવાદ : ગુજરાતમાં હજી પણ આ સીઝનની કડકડતી ઠંડી આવી જ નથી. આખો ડિસેમ્બર અને અડધુ જાન્યુઆરી જતુ રહ્યું, પરંતું ...
આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી by KhabarPatri News January 9, 2024 0 ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરવામાં આવીહવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડે ...
ગુજરાતમાં ૮ થી ૧૦ જાન્યઆરી કમોસમી વરસાદની આગાહી ઃ અંબાલાલ પટેલ by KhabarPatri News January 5, 2024 0 ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી વ્યક્ત કરી ...
અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની સાથે વધુ બે વાવાઝોડાની આગાહી કરી by KhabarPatri News December 11, 2023 0 ૨૫ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઅમદાવાદ, :૨૦૨૩ નું વર્ષ કુદરતી આફતોનું રહ્યું. આ વર્ષે એકસાથે ...
ધોરાજી પંથકમાં ખેડૂતોને પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો by KhabarPatri News December 8, 2023 0 માવઠા બાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતા ભાવ ડાઉનરાજકોટ : રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને પડતા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે.પહેલા ...
ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ હટ્યું by KhabarPatri News December 6, 2023 0 મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે ઃ હવામાન વિભાગઅમદાવાદ : રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ...
ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી by KhabarPatri News December 4, 2023 0 ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં શિયાળામાં વરસાદ પડ્યોઅમદાવાદ : ગુજરાતમાં ભરશિયાળે માવઠું વરસ્યું છે. આજે અને આવતીકાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની ...