આહવામાં ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો: મેંગો મિલ્ક શેકનું વેચાણ કરતા હંગામી સ્ટોલ ધારકો ઝપટમાં by KhabarPatri News May 2, 2018 0 ડાંગ: વલસાડ/ડાંગના ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે હંગામી સ્ટોલ્સ ઊભા કરીને કેરીના રસનું ...