Udgam Charitable Trust

ઉદગમ વિમેન્સ એચીવર એવોર્ડથી બિઝનેસ,સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય,કલા, ફેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોની 30 મહિલાઓ સન્માનિત

મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રેસતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલટ્રસ્ટ દ્રારા ચૌદ વર્ષથી વિવિધ ક્ષેત્રે  કાર્યરત  સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે  સતત પંદરમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ  ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં  "ઉષાપર્વ"   નું આયોજન તા.૦૪ માર્ચ ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.ઉષા પર્વ -૧૪ ઉદગમ વુમન્સ એચિવર  એવૉર્ડથી બિઝનેસ,સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય,કલા, ફેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં  નોંધપાત્ર કામગીરી  કરનાર 30 મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં…

Tags:

ઉદગમ ટ્રસ્ટ અને મોઝામ્બિક દેશમાં યુવાનોના સ્કીલ ડેવલોપમેન્ટ અને ક્લસ્ટર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે MOU કરવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ૨૫  વર્ષથી અવિરતપણે ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે કાર્યરત છે અને હવે સમ્રગ ભારતમાં તેમનો કાર્ય વિસ્તાર કરી રહ્યું…

- Advertisement -
Ad image