Tag: Traffic

નવરાત્રિ વેળા પાર્કિગ ક્ષમતા મુજબ જ પાસ વહેંચવા પડશે

અમદાવાદ: શહેરની ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં ગરબા રમવા જવા ઇચ્છતા ખૈલેયાઓ અને યુવાવર્ગે પોતાના વાહનોના પા‹કગની ચિંતા કરવી ...

ટ્રાફિક સમસ્યાઃ આજે જરૂરીયાત છે શિસ્ત અને અનુશાસનની

આજે દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ક્યાંક કોઈ બાઈકચાલક ટ્રકની અડફેટમાં આવી ગયો તો ક્યાંક કોઈ ગાડી ફૂટપાથ ...

ટ્રાફિક નિયમ નહીં પાળવાની માનસિકતાને બદલવી પડશે

અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં ડી.એન.પટેલ પોલીટેકનીક અને મહિલા વાણિજય કોલેજની વિદ્યાર્થીનીઓ અને તાલીમાર્થીઓએ આજે બાપુનગર પોલીસના સહયોગથી સમગ્ર વિસ્તારમાં એક ...

રીક્ષાઓના પિકઅપ-પાર્કિગ પોઇન્ટ ઉભા કરવાની તૈયારી

અમદાવાદ:શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રીક્ષાઓનાં આડેધડ પાર્કિગ પણ જવાબદાર હોઇ હાઇકોર્ટે આ મામલે કરેલા નિર્દેશો બાદ રાજય સરકાર અને અમ્યુકો તંત્ર ...

ડિમોલિશન-ગેરકાયદે પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ખુબ જ આક્રમક

અમદાવાદ : શહેરમાં બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોરોના મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમ્યાન આજે ફરી એકવાર જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.વાય.કોગજેની ...

પંચવટી પાર્કિંગ પ્રશ્ને પોલીસ અને નાગરિકો વચ્ચે મારામારી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ટ્રાફિક વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ગેરકાયદે અને આડેધડ પાર્કિંગ સામે અસરકારક ઝુંબેશ ચાલી રહી ...

અમદાવાદમાં ત્રીજી RTO કચેરી સોલા પાસે બનશે

સરકારના પોર્ટ અને ટ્રાંસપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી કહ્યું કે, “મુખ્ય RTO પર વધતું જતું વાહનોનું રજિસ્ટ્રેશન અને અન્ય સેવાઓના ...

Page 2 of 2 1 2

Categories

Categories